________________
[ ૧૦૨ ]
ધ્યાનદીપિકા
E
નામસ્મરણ કરવું તે તપ છે. તે સાથે આ તપ ધ્યાનપૂર્વ કરવું એટલે અત્યંતર તપ પણ સાથે થશે. ધ્યાનપૂર્વક જાપ એટલે હદયમાં અંતરદષ્ટિ રાખી જે ઈષ્ટદેવ પોતાને હોય તેની કે પિતાના સદ્ગુરુની મૂર્તિ હૃદયમાં રાખી, અંતરદષ્ટિથી તે જોયા કરવી અને મનથી તે મંત્રનો જાપ કરે, તે મૂર્તિ ધ્યાનમાં ન આવી શકે તે જે ઈષ્ટદેવનો જાપ કરાતો હોય તે અક્ષરની આકૃતિ હૃદયમાં પડે તેવી રીતે તે જાપ કરે અને અંતરદષ્ટિથી તે અક્ષર જોયા કરવા, મનથી તે ઈદેવને જાપ ચાલુ રાખ. આ તપ છે. તેનું જેમ અગ્નિથી શુદ્ધ થાય છે, તેમ મન આ તપથી શુદ્ધ થયું, તે પછી તે મન દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે એટલે શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ કરે તે કઠિન નથી. ૩૬-૩૭. ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે તે વિષે
ધર્મભાવના जगदाघारो धर्मों दयान्वितो दशविधश्च पूत जगत् । स्वर्गापवर्गसुखदः सुदुर्लभो भाव्यते भव्यैः ॥ ३८ ॥ यस्यांशमेवमुपसेव्य भजन्ति भव्या મુ િવૃશ્ય શુદ્ધિાના વિજ્ઞાર્તા शक्यं स्वरूपमतुलं गदितुं हि सम्यक किं तस्य नास्तिकनरैश्च कुशास्त्रवादैः ॥३९॥ દયા સહિત ધર્મ જગતનો આધાર છે. તેના દશ ભેદ છે. તે જગતને પવિત્ર કરનાર છે, સ્વર્ગ અને મોક્ષને આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org