________________
ધ્યાનદીપિકા
[ ૬૭ ]
સ્વભાવથી જ સાર વિનાનું છે, તેના દરેક અવયવને જુદા જુદા કરી તેમાંથી સાર તપાસવામાં આવે તે લોહી, માસ, વસા, પિત, કફ, મૂત્ર, વિષ્ટા, હાડકાં અને ચામડાં ઈત્યાદિ સિવાય સારભૂત વસ્તુ કાંઈ પણ લેવામાં નહીં આવે. ખેર ! તેના કેટલાક ભાગો તો એટલા દુર્ગધનીય જણાય છે કે મનુષ્યને નિરંતર લજજાને માટે તેને ઢાંકી રાખવાની જરૂર પડે છે. અર્થાત્ લજજાના સ્થાનરૂપ આ શરીરમાં સારભૂત શું જણાય છે કે હે અજ્ઞાની જીવ! તેમાં આસક્તિ રાખી વારંવાર તેમાં મોહ પામી લપટાઈ રહે છે!
શરીરની અંદર રહેલા મળ, મૂત્રને તું આંખ ઉઘાડી સ્પષ્ટ રીતે જોવાને પણ આનાકાની કરે છે તો પછી તેવી વસ્તુથી ભરેલ આ દેહ અશુચિ હોવો જ જોઈએ એ નિશ્ચય થવા છતાં તે દેહ તરફ તું મમત્વ કેમ રાખી રહ્યો છે? તું જે તે તરફ ધ્યાન આપી તે બાબતને હરવખત વિચાર લાવતે રહીશ તે તારે દેહ માટેને નેહ તથા મોહ ઓછો થવાથી કષાને દૂર કરી સાધુપુરુષસેવિત સંયમના પ્રતાપથી તું આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવી શકીશ. ર૭. विनश्वरं पोषितभूषितं कि यात्येव यत्तन्मिलितं ततः किम् । કૃનતિ પુન:પતિ તતા લાતો મૃતો થો વિતતા ર૮
આ દેહ વિનાશ પામનાર છે તે પિષણ આપવાનું કે ભૂષિત કરવાનું શું પ્રયોજન છે? જે તે જવાનું જ છે તે તે મળ્યું તે પણ શા કામનું છે? બનાવો અને પાછું નાશ પામે તે બનાવવાનું પ્રયોજન શું? જમ્પ અને ફેગટ મરી ગમે તે જગ્યાનું પ્રયોજન શું? કાંઈ નહીં. ૨૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org