________________
નહીં એ તેઓ જોવા માગતા હતા. ત્રીજે દિવસે વાડિયાનાં પત્નીને આ વાતની ખબર પડી.
તે તો લગભગ ચાર વાગ્યાનાં ગાડી લઈને કલબને દરવાજે આવીને ઊભાં.
કોર્ટમાંથી નીકળીને વાડિયા ક્લબમાં દાખલ થવા જતા હતા, તેવાં જ એમનાં પત્ની બોલી ઊઠ્યાં: “ચાલો ઘેર. ક્લબમાં નથી જવું.'
એમ આઠદસ દિવસ સુધી વાડિયાનાં પત્ની એમના પતિદેવને લેવા આવતાં અને એમને ગાડીમાં બેસાડીને સીધા ઘેર લઈ જતાં.
પછી વાડિયાનાં પત્ની સરદાર પાસે આવ્યાં અને વિનંતી કરતાં બોલ્યાં : “કૃપા કરીને મારા ધાગીને આવા છંદે ન ચડાવશો !”
સરદાર આવી શરતો બકીને રમવાનું પસંદ નહોતા જ કરતા. પણ પેલા બે ભાઈબંધોનું ગુમાન ઉતારવાની ખાતરી જ શરત ઉપર રમવા તૈયાર થયા હતા.
સોને લેવા આવી સુધી વાડિયાના
અજબ દરદી ! સરદારશ્રી બૅરિસ્ટરીનો અભ્યાસ કરવા વિલાયત ગયા હતા. તેઓ ત્યાં અભ્યાસ કરવામાં એકાગ્ર બની ગયા હતા.
એક વાર સ્નાન કરતી વેળાએ સરદારશ્રી બાથરૂમમાં ચકકર ખાઈને પડી ગયા !
-
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org