________________
જ્યાં હતાશા છે ત્યાં આશા જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ જ્યાં શોક છે ત્યાં આનંદ વાવનારો બને.
હે દિવ્યસ્વામી
એવું કરો કે એ આશ્વાસન મેળવવા નહિ આપવા ચાહે એને બધા સમજે એ કરતાં એ બધાને સમજવા ચાહે એને બધા પ્રેમ આપે એ કરતાં આ પ્રેમ આપવા ચાહે કારણકે, આપવામાં જ આપણને મળે છે ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ
હે પ્રભુ, મને એક એવો પુત્ર આપો જે પોતાની દુર્બળતાને જાણે એટલો બળવાન હોય, ભયભીત થાય ત્યારે પોતાનો સામનો કરી શકે એટલો પરાક્રમી
હોય!
સાચી હારમાં એ ગૌરવ અનુભવે અને સ્થિરચિત્તબની રહે વિજયમાં એ વિનમ્ર અને સુશીલ બને.
| સંત શક્તિ
calon International
For Personal & Private Use Only
૮૦