________________
મણિીકો પોતાના માટે
૨ પ્રમાત્મા સાથે સંવાદ હે પરમાત્મા તું તેજરૂપ છો, મારા બાળકને તેજરૂપ બનાવ, તું વીર્યરૂપ છે, મારા બાળકને વીર્યવાન બનાવ, તું બળરૂપ છે, મારા બાળકને બળવાન બનાવ, તું ઓજસ છે, મારા બાળકને ઓજસ્વી બનાવ, તું પુણ્યપ્રકોપ છે, મારા બાળકને પુણ્યપ્રકોપ આપ, તું સહિષ્ણુ છે, મારા બાળકને સહિષ્ણુ બનાવ, તું સત્વરૂપ છે, મારા બાળકને સત્વશાળી બનાવ, તું ગુણરૂપ છે, મારા બાળકને ગુણવાન બનાવ.
હે પરમાત્મા મારા બાળકને તારી શાંતિનું
વાહન બનાવ
સંય શકિા
જ્યાં ધિક્કાર છે ત્યાં પ્રેમ વાવનારો બને જ્યાં ધાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા
International
For Personal & Private Use Only
૭૯