________________
।। ગર્ભવતી માતા ને કરવાની પ્રાર્થના ।।
હે મહાવીર પ્રભુ ! આપ મનસમિતિ થી મુક્ત છો, મારૂ સંતાન પણ મનને જીતનારો થાય. શરૂ
હે મહાવીર પ્રભુ ! આપ વચનસમિતિ થી યુક્ત છો, મારૂ સંતાન પણ શુદ્ધવચનવાળો થાય.
હે મહાવીર પ્રભુ ! આપ કાયસમિતિ થી યુક્ત છો, મારૂ સંતાન પણ આરોગ્યવાન થાય.
હે મહાવીર પ્રભુ ! આપ ગુપ્ત ઇંદ્રિયવાળા છો, મારૂ સંતાન પણ ઇંદ્રિયનો વિજેતા થાય.
International
For Personal & Private Use Only
FEIF
WWW.ja
૭૬
સંસ્કાર શક્તિ