________________
ગૌતમસ્વામી જેવો વિનય ધારણ કરજે શાલિભદ્ર જેવું પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરજે) અભયકુમાર જેવી નિર્મળ પ્રજ્ઞા પ્રાપ્ત કરજે સ્થૂલભદ્ર જેવી શુધ્ધિ પ્રાપ્ત કરજે જંબુસ્વામી જેવો વૈરાગ્ય તારામાં પ્રગટો બાહુબલી જેવું સત્વ તારામાં પ્રગટો કયવનાશેઠનું સૌભાગ્ય તને વરજો સુલસા જેવું સમકિત પ્રાપ્ત કરજે શ્રીપાલ મયણા જેવી શ્રધ્ધા ભકિતથી યુક્ત બનજે વસ્તુપાલ તેજપાલ જેવી શાસન ભક્તિ હૈયામાં ધારણ કરજે કુમારપાળમહારાજા જેવી ગુરૂ ભક્તિ ધારણ કરજે વસ્તુપાલ તેજપાલ પેથડમંત્રી જેવા ધર્મસત્કાર્યો કરજે જગડુશાહ જેવી દાનવીરતા કેળવજે
ગુણવાન બનજે પુણ્યવાન બનજે સત્વશીલ બનજે સંકલ્પઃ જગતની ભીડને ભાંગનાર હે ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન આજે અમે તારી સમક્ષ એ સંકલ્પ કરીએ છીએ કે આપની અસીમ કૃપાથી અમારે ત્યાં અવતરનાર બાળક એક મનોહર રૂપવાન ગુણવાન દ્વાદશવ્રતધારી(બારવ્રત) શ્રાવક કે શ્રાવિકા બને.
HTE Bતા
સંપાદન-સપનભાઇ અને બીનલબેન ચોક્સી
International
For Personal & Private Use Only
www.jainelibre
૭૫