SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર શક્તિ ૭૭ હે મહાવીર પ્રભુ ! આપ ને ક્રોધ નથી, મારૂ સંતાન પણ ક્રોધ ને જીતનારો થાય. International હે મહાવીર પ્રભુ ! આપ અભિમાન થી રહિત છો, મારૂ સંતાન પણ નિરાભીમાની થાય. હે મહાવીર પ્રભુ ! આપ માયા થી રહિત છો, મારૂ સંતાન પણ માયા થી દૂર થાય. હે મહાવીર પ્રભુ ! આપ નિર્લોભી છો, મારૂ સંતાન પણ નિર્લોભીં થાય. હે મહાવીર પ્રભુ ! આપ શાંત છો, મારૂ સંતાન પણ શાંત થાય. હે મહાવીર પ્રભુ ! આપ પ્રશાંત - ઉપશાંત છો, મારૂ સંતાન પણ પ્રશાંત - ઉપશાંત થાય. હે મહાવીર પ્રભુ ! આપ પરિનિવૃત્ત છો, મારૂ સંતાન પણ સંસાર થી પરિનિવૃત્ત થાય. J5139 આપ આશ્રવ (કર્મબંધ કે કારણ) થી રહિત છો, મારૂ સંતાન પણ આશ્રવ થી રહિત થાય. હે મહાવીર પ્રભુ ! આપ મમતા થી રહિત છો, મારૂ સંતાન પણ મમતા થી દૂર થાય. હે મહાવીર પ્રભુ ! આપ નિગ્રંથી છો, મારૂ સંતાન પણ બધા જ પ્રકાર ની ગાંઠ થી રહિત થાય. હે પ્રભુ ! આપ આકાશ જેવા મહાન છો, મારૂ સંતાન પણ મહાન થાય. For Personal & Private Use Only www.jainells
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy