SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના હે ભવ્યાત્મા મારી કુખે તારૂ ક્ષેમ કુશળ તો છે ને હું તને અત્યંત ચાહુ છું હું તને અત્યંત પ્રેમ કરૂ છું તારૂ કલ્યાણ થાઓ તારા અવતરણની ધન્ય પળ ની પ્રતિક્ષા કરૂ છું તને આવકારવા હૈયું થનગને છે.. તું મારી કુખને દીપાવજે..... તું અમારા કુળને અજવાળજે... તું કુળના યશને વિસ્તારજે મામ શકિ તું સર્વાગ સુંદર બનજે પંચેન્દ્રિય પરિપૂર્ણ બનજે તેજસ્વી અને ઓજસ્વી બનજે મજબુત સંઘયણયુકત બનજે તારો દેહ સપ્રમાણ હોજો તારી આકૃતિ મનોહર થજો તું ગૌરવર્ણથી શોભી ઊઠજે તું ઉત્તમ લક્ષણોથી અલંકૃત બનજે તારા મનોહર મુખમંડલ પર અભૂત તેજકાંતિ હોજો International For Personal & Private Use Only WWW.jair S .C ૭૩
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy