SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છિત સંભાળ. इच्छेतां यादृशं पुत्रं तदुपचरिताश्च तौ।। चिंतयेतां जनपदांस्तदाचार परिच्छदौ।। (અષ્ટાંગ હૃદય શારીર ૧/૩૭) માબાપ જેવો પુત્ર કે પુત્રી ઇચ્છતા હોય તેમણે તેના જેવા દેખાવ, ચારિત્ર અને આચરણવાળા લોકોનું ચિંતન કરવું. તેવા જનપદ કે વસાહતમાં તેવા લોકોની વચ્ચે રહેવું અને તેવાં જ રાચરચીલાં ફોટા, મૂર્તિ વિ. રાખવા. . એસ.માં એક વૈજ્ઞાનિકે એવું યંત્ર શોધ્યું છે કે તે એક મીણ જેવા નરમ પદાર્થમાંથી બનેલું હોય છે. તે યંત્રની સામે જો કોઈ માણસ વિચાર કરે તો તેની છાપ તેમાં ઝીલાઈ જાય છે. જો એક જડ યંત્રમાં આ શક્ય છે તો એક ચેતનાવાન માતામાં શું શક્ય નથી?. या या यथाविधं पुत्रमाशासित व्याख्यांत भवि। (ચરકસંહિતા શારિર ૮) જે માતા જેવો પુત્ર ઇચ્છતી હોય તે ઇચ્છા વૈદે જાણી લઈ તેવા પુત્રનું ચિંતન મનન કરવાનું કહેવું. शुद्ध स्नाता माता हि स्त्रियं पश्यति मनसा। वाभिध्यायति तादेशाचार वपुंच प्रायेण जनयति ।। કાશ્યપ સંહિતા જાતિસૂત્રીય અધ્યાય) રજોદર્શન બાદ સ્નાન કરીને શુદ્ધ થયેલી સ્ત્રી જે કોઈને પ્રથમ જુએ છે કે મનમાં ચિંતવે છે તેના જેવો આચાર, વિચાર અને દેખાવવાળું સંતાન ઘણું કરીને જન્મે છે. આખા વિશ્વમાં આના પર ઘણી શોધ થઈ છે તેમાંથી થોડીક રજૂઆત કરીએ છીએ. ઇ.સ.૧૮૬૧માં અમેરિકામાં યુદ્ધ ચાલતું હતું. તેમાં હબસીઓને ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો. એક અમેરિકન સન્નારીને આ હબસીઓ મંઆ શકા Corintematonal For Personal & Private Use Only WWW.jal પd
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy