________________
સંસ્કારનો વિષય વ્યક્તિ, દંપતિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વધર્મ, નીતિ, વિજ્ઞાન, આરોગ્ય વિ. અનેક બાબતો સાથે સંગત છે.
આ સંસ્કાર દ્વારા આગળ જન્મેલા બાળક કરતાં આ બાળકમાં ઇચ્છિત તફાવત પણ લાવી શકાય છે. આગળના બાળકો કાળા હોય તો જન્મનારું બાળક ગોરું જન્મ, અલ્પબુદ્ધિવાળો હોય તો સ્મૃતિવાન જન્મે. અલ્પ ગુણી હોય તો વિશેષ ગુણવાન જન્મે. આમ પૂર્વના ગુણ છોડી તેનાથી વિપરીત ગુણમાં પરિવર્તન થઈ શકે તેવી શક્તિ સંસ્કારમાં રહેલી છે.
આ સંસ્કારમાં શરીર વિજ્ઞાન, મનોવિજ્ઞાન, જાતીય વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, પ્રભાવ વિજ્ઞાન અને આહાર વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે.
शकृच्च संस्कृता नारी सर्वगर्भेषु संस्कृता। यं यं गर्भ प्रसूयते स सर्व: संस्कृतो भवेत्।।
(વિજ્ઞાનેશ્વર, યાજ્ઞવક્ય સ્મૃતિ ૧/૧૨)
e
2)«
કેવળ એક જ વખત સંસ્કારથી સંસ્કૃત થયેલી સ્ત્રી તે પછી પ્રત્યેક પ્રસૂતિ વખતે સંસ્કૃત જ રહે છે અને જે જે ગર્ભને જન્મ આપે તે સર્વ સંસ્કૃત(સંસ્કારવાની થાય છે.
જ
મંર શકિ
-
SEU
ry International
For Personal & Private Use Only
WWW
W