________________
સંગીત ચિઠિવ્યા
સંગીત ચિકિત્સા એ એક એવા પ્રકારની વૈજ્ઞાનિક ચિકિત્સા છે જે વિવિધ પ્રકારના રોગોને દૂર કરવામાં
સહાયકરૂપ થાય છે. આ ચિકિત્સા
લીલાં શારીરિક અને માનસિક રોગોને દૂર કરી શરીરનું સ્વાથ્ય સારું રાખે છે. એક વ્યવસ્થિત નાદ, તેનો સ્વર તથા તેનું વિશિષ્ટ બંધારણ શરીરમાં રહેલા વિવિધ તત્ત્વોને ઉત્તેજીત કરે છે તેમજ શરીરની આજુબાજુ જે વિદ્યુત ચુંબકીય (Electro magnetic Field) વાતાવરણ હોય છે તેના પર હકારાત્મક અસર કરે છે.
સંગીતનો ચિકિત્સા તરીકે ઉપયોગ ખૂબ પ્રાચીનકાળથી કરવામાં આવતો હતો. તેના માટે ઘણા બધા ઉદાહરણો ઉપલબ્ધ છે. ૧) ધ્યાગ્રજ નામક દક્ષિણ ભારતીય સંગીતકારે પોતાના સંગીત દ્વારા
મરણાસન્ન વ્યક્તિને પુનર્જીવીત કર્યો હતો. આ માટે તેમના જીવન ધારા
નામક ગીતને રાગ બીહારીમાં ગાયું હતું. ૨) ગ્રીસની સંસ્કૃતિમાં પણ પ્લેટો, એરિસ્ટોટલ, પાયથાગોરસે પણ સંગીતને
ચિકિત્સા તરીકે તથા રોગ પ્રતિરોધક તરીકે ઉપયોગ કર્યો હતો. તેમની
ઘણી કથાઓનાં સંગીત ચિકિત્સાનું ઉદાહરણ મળે છે. ૩) રાજા ડેવિડનો રોગ હાર્પ નામક વાદ્યથી સંગીત નિર્માણ કરી રોગ દૂર
કરવામાં આવ્યો. ૪) હિપોક્રેટસ જે આધુનિક વિજ્ઞાનનો પ્રણેતા માનવામાં આવે છે તેઓ પણ
સંગીત દ્વારા ચિકિત્સા કરતા હતા. ૫) ઇજીપ્ત સંસ્કૃતિમાં પણ જ્યારે ગર્ભિણી સ્ત્રીને પ્રસૂતિની પીડા થતી હોય છે
ત્યારે સંગીત સંભળાવવામાં આવતું હતું.
સંત શક્ષિા
teratura
For Personal & Private Use Only
WWW.jaineli