SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિીનું વજન સાધારણત: ગર્ભિણીનું વજન પ્રથમ માસ દરમિયાન થોડુંક ઘટી જાય છે, કારણકે ઉલટી આદિ થાય છે તથા ભૂખ પણ વ્યવસ્થિત લાગતી નથી. અરૂચિ પણ થાય છે. બીજા મહિનાના અંતથી વજન વધવાનું શરૂ થાય છે. ૩-૪-૫ મહિનામાં લગભગ ૦.૨૫ કિલોગ્રામ Per Week (કુલ ૩ કિલો), ૬-૭ મહિનામાં ૧થી ૨ કિલો Per Week (કુલ ૪ કિલો) વજન વધે છે. ૮ મહિનામાં વજન ધીમે ધીમે વધે છે અને પ્રસવ થતાં થતાં ૪ કિલો વધે છે. આમ સામાન્ય ઊંચાઈ અને સ્વાથ્યવાળી સ્ત્રીનું વજન ૯ મહિનામાં ૧૦થી ૧૨ કિલો વધે છે. પ્રતિ ક્ષણ પ્રથમ માસથી પ્રસવકાલ સુધી આમલકી (આંબળા) ચૂર્ણ ૨ ગ્રામ શતાવરી ચૂર્ણ ૨ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ ૧ ગ્રામ મંડૂર ભસ્મ ૧ ગ્રામ ૩ માત્રા સવાર- બપોર - સાંજે દૂધ સાથે. છઠ્ઠી તથા આઠમાં મહિનામાં ગોક્ષુર ચૂર્ણ ૪ ગ્રામ/બે વાર, સવાર-સાંજ દૂધ સાથે. સંસ્કાર શક્તિા, Jaluz de Teatroman For Personal & Private Use Only ૧૧૬
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy