________________
મૂકેળવણી
બાળકોની શિક્ષાની શરૂઆત તેની માતાને દિવસ રહે છે, ત્યારથી જ થાય છે. સંસ્કારોની ફિલૉસૉફી એવી છે કે જેની મિમાંસા કરવી બહુ જ કઠિન છે. મલિહાબાદ વગેરે શહેરોમાં કેરીઓની પ્રશંસા કેવડાની ખુશબુયુક્ત સુગંધથી જ થાય છે, કે જે ખુશબુ ઉમેરાવવા તેઓ આંબા સાથે કેવડાનો સંસ્કાર વિધિયુક્ત કરે છે. એટલે કે એક તોલો કેવડાના સત્વને આંબાની ગોટલીમાં દાખલ કરી સંસ્કાર સહીત તેને વાવેલ હોવાથી કેવડાનો પ્રભાવ તે આંબાના ઝાડથી પેદા થતી તમામ કેરીઓમાં પ્રવર્તે છે. કોઈપણ ઝાડને સારા સ્વાદવાળાં ફળ ન આવતાં હોય તો તેના થડમાં અથવા બીજમાં ઉત્તમ સંસ્કારો પોષવામાં આવે છે, તે સર્વવિદિત છે.
એક ગુલાબના છોડમાં સંસ્કારો આપવાથી પાંચ રંગના ગુલાબ પુષ્પ પેદા થાય છે.
ઘોડીના ગર્ભાશયમાં સંસ્કાર કરવાથી જે રંગનો વછેરો વછેરી ઉત્પન્ન કરવા હોય તે થઈ શકે છે, એટલું જ નહિ પણ ડાબા જમણા કાનના પણ ઇચ્છીત ભિન્ન રંગોથઈ શકે છે, પરંતુ તે બધું ઋતુના સમય ના સંસ્કારથી પ્રાપ્ત થાય છે.
મેથી શિયાળા માં જ સારી ઉગે છે જો કે તેને બીજી મોસમમાં માથાકુટ કરી ઉગાડી શકાય પણ તે સારી નીપજે જ નહિ.
Zizsle
મકાઈ ને મહા ફાગણમાં વાવવાથી ઉગે છે, પણ નાના મકાયા લાગે છે; પરંતુ તે જ મકાઈ આષાઢ માસમાં વાવવામાં આવતાં હાથભરનું મકાયું લાગે છે, માટે ઋતુ વખતે જ સંસ્કાર આપવાનું લક્ષ રહે તો નિશ્ચિત પૂર્વવત્ વીરપુત્રો અને સુલલિતબાળીકા ઓ પ્રાપ્ત થઈ શકે જ.
Gri
Por persona
v eterostronny
www.jan
au