________________
-
ગર્ભક્ષક માનસિક વિચાર કરી
મનોહર બગીચા, દેવમંદિર, રળિયામણા પહાડની તળેટીની સૃષ્ટિસૌંદર્યતા, સુંદર ને બહાદુર જનપ્રિય મનુષ્યોના ચિત્રો અને તીર્થસ્થળ આદિની ભેટ લેવી. કુદરતી સૌંદર્યને જોવું અને વિચારવું કે મારૂ સંતાન પણ એવા જ સૌંદર્યવાળો થાય.
* ઉદય થતો સૂર્યના દર્શન કરવા અને વિચારવું કે મારા સંતાનનો પણ એવો
જ ઉદય થાય.
* રાત ના સમય માં ચંદ્રનું દર્શન કરીને વિચારવું કે મારૂ સંતાન પણ એવો જ
શીતલ - શાંત અને ગૌરવર્ણ નો થાય.
જ સિંહ અથવા સિંહ નો ફોટો જોઇને વિચારવું મારૂ સંતાન પણ સિંહ જેવો
પરાક્રમીથાય.
* દરિયાને (સમુદ્રને) જોઇને વિચારવું કે મારૂ સંતાન પણ સાગર જેવો મહાન -ગંભીર થાય.
+ નદી જોઇને વિચારવું કે મારૂ સંતાન પણ નદી જેવો તાકતવાન બને - નિર્મળ બને.
આમ કુદરત ની દરેક ચીજ ને જોઇ એવો ભાવ કરવો, આ ભાવ નો પ્રભાવ ગર્ભમાં રહેલા સંતાન પર થાય છે. ભાવ જેટલો શ્રદ્ધાપૂર્વક,દ્રઢપૂર્વક થશે તેટલી જ જલ્દી અને વધારે અસર થશે.
| મમતાર શક્ષિા
Jain Education International
For Personal & Private Use Only
WWW.
૧૦૦