________________
આવ્યા?
સૌમ્ય, સંસ્કારપ્રદ હિતકર અને પ્રિય કથાઓ અથવા ચરિત્રો વાંચવા.
+ સારા સ્તવન અથવા ગીતો કે પ્રવચનોની કેસેટો સાંભળવી. + સૌમ્ય વાતો કરવી, સૌમ્ય દશ્યો જોવા, સૌમ્ય વ્યક્તિને મળવું, સૌમ્ય
વિચાર કરવા. * મનને હંમેશ આનંદમાં રાખવું. + કામ, ક્રોધ, લોભ, મોહ, કુસંપ, ઉદ્વેગ, ચિંતા અને ભયનો ત્યાગ કરવો.
ગર્ભિણી માતાએ ઉચ્ચ આચાર, આદર્શ વર્તન અને પથ્થ’ સાત્વિક આહાર તરફ ખાસ ધ્યાન આપવું જેથી ગર્ભસ્થ બાળકમાં તેની શુભ અસર થતાં સંતાન સદ્ગુણી, તંદુરસ્ત અને સુંદર જન્મે.
મe શકા
ternational
For Personal & Private Use Only
www.jainelibrary
૧૦૧.