SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દૂધ : ગાયનું દૂધ, ગાયના દૂધની છાશ થી : ગાયનું ઘી માં તેલ : તલનું તેલ પાણી : એક તપેલીમાં પાણી લઈ તેમાં એક ચાંદીનો સિક્કો અને એક સોનાનો સિક્કો મૂકી તેને ઉકાળવું. આ ઉકાળેલું પાણી જ આખા દિવસમાં પીવું. આ સિવાય પૌંઆ, ઉપમા, મગની દાળના ઢોકળા, મગની દાળના પુડલ્લા, મગનું ચીખું, ચોખાનું ખીચ્યું, ઘંઉનું ખીચ્યું, વેજીટેબલ સુપ, વઘારેલું મગનું પાણી, દાળનું પાણી લઇ શકાય. અપથ્ય : મેંદાની વસ્તુઓ જેવી કે પાંઉ, બ્રેડ, પીન્ઝા, નાનખટાઈ, કેક વિ. ન ખાવા આથાવાળી વસ્તુઓ જેવી કે ઇડલી ઢોસા ખમણ ઉત્તપ્પા, હાંડવો વિ. પદાર્થો ન ખાવા, કંદમૂળ બંધ કરવું. છે. EIR LIFE ઈ. International For Personal & Private Use Only www.jainera ૯૫
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy