________________
મર્ભ ાક વિહા “ વિષયક નિયમો
नित्यस्नाता च मृष्टा च शुक्लवस्त्रधरा शुचिः । देवविप्रपरा सौम्या गर्भिणी तु सदा भवेत् ।।
(ાશ્યપ સં. ૧૬/૨ ૭૬)
સગર્ભા સ્ત્રીએ હંમેશા સ્નાન કરવું, શરીરની સ્વચ્છતા, પવિત્રતા સતત જાળવી રાખવી સફેદ અને સ્વચ્છ વસ્ત્રો પહે૨વાં, સૌમ્ય દેવો અને ગુરૂજનોનું પૂજન ક૨વું અને પોતે પણ સૌમ્યશાંત રહેવું.
ion International
गुर्विणी प्रथमादन: प्रहृष्टा भूषिता शुचि: भवेच्छुक्लाम्बरधरा गुरुविप्रार्चने रता गुर्विणी न तु कुर्वित व्यायामपतर्पणम् व्यवायं न च सेवेत न कुर्यादतितर्पणम् रात्रौ जागरणं शोकं यानस्थारोहणं तथा रक्तमोक्षं वेगरोधं न कुर्याद् कटासनम्
(માવપ્રાશ)
ભારે શરીરવાળી સ્ત્રીએ એટલે ગર્ભિણીએ પહેલા દિવસથી જ આનંદી, સુશોભિત અને પવિત્ર રહેવું. તેણે વસ્ત્રો સફેદ પહે૨વાં તેમ જ ગુરૂજનો અને જ્ઞાનીઓના પૂજનમાં એટલે કે આશીર્વાદમાં તત્પર રહેવું. ગર્ભિણીએ કસરત એટલે અતિ પરિશ્રમ કરવો નહિ, ઉપવાસાદિ ક્રિયાઓ કરવી નહિ, સમાગમનો ત્યાગ કરવો, અતિ આહાર પણ ન લેવો એટલે કે શરીરને સ્થૂળ બનાવનારા પદાર્થોનું અતિ સેવન ન કરવું. રાત્રિજાગરણ ન કરવું, શોક કરવો નહિ, પ્રવાસ કરવો નહિ, લોહી કઢાવવું નહિ, કુદરતી વેગો રોકવા નહિ, ઊંચા આસને કે ઊભડક પગે વધારે વાર બેસવું નહિ કે શરીરને કષ્ટ પડે તેવા આસનો ક૨વા નહીં.
મોનોના
For Personal & Private Use Only
WWW.j
Εξ
gla 리도라