SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તમે જેવો વિચાર કરશો તેવા જ રંગરૂપવાળું બાળક થશે. હવે ધીમે-ધીમે તેથી સાથે મનદ્વારા અથવા ધીમા અવાજે વાતચીત કરવાનું શરૂ કરો. તમારે એમજ સમજવાનું છે કે ગર્ભમાં રહેલો તમારો બાળક તમારી બાજુમાં જ છે. હવે તેની સાથે એક સામાન્ય બાળક સાથે જે વ્યવહાર કરવામાં આવે છે જે હાલ કરવામાં આવે છે. તેવું જ તમારે કરવાનું છે. આને હજુ દઢ બનાવવું હોય તો તમારે તમારા બન્ને હાથ પેટ પર મૂકી બાળક સાથે વાતચીત ચાલુ કરી દેવી. આ સ્થિતિ એવી છે કે હવે તમે જે કાંઈ શિક્ષણ આપશો તે જલદી ગ્રહણ કરી લેશે. તમે જે કાંઈ કાર્ય કરી રહ્યા છો તેના Command આપતા રહો. ઉદાહરણ તમે જમવા બેસવાના હોય તો Command આપવું કે ચાલો બેટા હવે જમી લઈશું.તમે સૂવા જવાના હોય તો આપવું કે ચાલો બેટા હવે સૂઈ જઈ શું.આમ દરેકનાની વાતમાં બાળક સાથે સંવાદ સાધો. P5 12 aisa12 SE lig International For Personal & Private Use Only www.j ૯૨
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy