SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी २२ १९६ पाताला पाताल लख आगासा आगास । १९७ आड़क ओड़क भालि थके वेद कहनि इक बात । १९८ सहस अठारह कहनि कतेबा असुलू इकु धातु । १९९ लेखा होइ त लिखीऐ लेखै होइ विणासु । २०० नानक वडा आखीऐ आपे जाणे आपु ॥ २२ ॥ (નીચે) પાતાળની પાર લાખો પાતાળ છે, અને (ઉપર) આકાશની પાર લાખો આકાશ છે; (૧૯૬) (એ બધાના સર્જક પરમાત્માનો) અંત પામવા જતાં વેદો પણ થાકીને ("નેતિ” “નેતિ' એવી) એક વાત કહી દે છે. (૧૯૭) હજારો પુરાણો અને કિતાબો પણ કહે છે કે, મૂળે બધો એક જ તત્ત્વનો પસારો છે; (૧૯૮) , એ પસારાની ગણતરી કેઈએ કરી) હોય, તો લખીએ પણ ખરા; પરંતુ એ ગણતરી કરવા જતાં (જ) ખતમ થઈ જવાય. (૧૯૯૯) નાનક, એ પ્રભુને તો મહાન કહી દઈએ (એટલે બસ); તે કેટલો મોટો છે એ તો તે પોતે જાણે! (૧૦૦) ૧. મોદ- સીમા. ૨. “આ નહિ” “આ નહિ' એ રીતે ઉપનિષદોમાં મૂળતત્વનું વર્ણન કરેલું છે. ૩. અટારણું | પુરાણ અઢાર છે, એટલે “અઠારહ’ શબ્દથી પુરાણ અર્થ સમજવો. ૪. કુરાન, બાઇબલ, તેરત અને ઝબુર – એ ચાર સેમિટિક’ એવા ભેગા નામે ઓળખાતી મુસલમાન, યહુદી વગેરે કોમેની કિતાબો છે. ૫. મુન્દ્રા ૬. ધાતુ | ૭. છેવી | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy