________________
पौडी १८ १४१ असंख मूरख अंध घोर ।। १४२ असंख चोर हरामखोर । १४३ असंख अमर करि जाहि जोर । १४४ असंख गलवढ हतिआ कमाहि । १४५ असंख पापी पापु करि जाहि । १४६ असंख कूडिआर कूड़े फिराहि । १४७ असंख मलेछ मलु भखि खाहि । १४८ असंख निंदक सिरि करहि भारु । १४९ नानकु नीचु कहै वीचारुं । १५० वारिआ न जावा एक वार । १५१ जो तुधु भावै साई भली कार । ઉપર તૂ સા સામત નિરંજાર II ૨૮ /
ઘોર અંધ એવા અસંખ્ય મૂરખો (પણ) છે (૧૪૧) ચોર અને હરામખોરોય અસંખ્ય છે; (૧૪૨) અસંખ્ય જાલિમો જોરજુલમ કરે છે, (૧૪૩) અસંખ્ય ગળાંકાપુઓ હત્યા કમાય છે; (૧૪૪) અસંખ્ય પાપીઓ પાપ કર્યું જાય છે, (૧૪૫) અસંખ્ય કૂડ-કપટીઓ કૂડકપટ કરતા ફરે છે, (૧૪૬) અસંખ્ય મ્લેચ્છો હરામનું ખાય છે અને ગંદું બોલે છે" (૧૪૭) ૧. બીજાનું – હરામનું – ખાનારા. ૨. અમર | ૩. હિ! પિતાનું એ ઘોર કામ કર્યા કરે છે, એ ભાવ ૪. પોતાના હકનું નહીં એવું ખાવું એ અભક્ષ્યભક્ષણ (ટ્ટ મણિ) છે. એવું કરનારા બહુ હલકટ લોકો પ્લેચ્છ શબ્દથી અહીં અભિપ્રેત છે. ૫. મવિ- ભાખવું – બોલવું, એવો અર્થ પણ થાય ત્યારે આખા કરીને અર્થ “ગંદું બોલવું' એવો લેવાય. એટલે ઉપર આ કડીને અર્થ કરવામાં બંને અર્થે સમાવી લીધા છે.
૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org