________________
પંજયંથી અસંખ્ય શૂરમાઓ છે, જે (તારે માટે) તાતાં તીર સામે મેએ સહન કરે છે, (૧૩૫)
અસંખ્ય મુનિઓ છે, જેઓ તારા ધ્યાનની) લવલીનતામાં એકતાર રહે છે, (૧૩૬)
તારી કુદરતને કોણ વર્ણવી શકે ? (૧૩૭) તને એક વાર પણ વારી જઈ શકતો નથી. (૧૩૮)
તને જે ગમે તે ખરું! (૧૩૯). * હે નિરાકાર (પરમાત્મા), તું સદા અવિનાશી છે! (૧૪૦)
૧. મુદ્દા ૨. મત- ભક્ષણ કરે છે– સહન કરે છે. ૩. વિ . '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org