________________
સિધ ગેસરિ 8 “તમે તમારી પોતાની મરજીથી ગુપ્ત રહો છો, કે પ્રગટ પિણ થાઓ છો; એ બધી તમારી લીલા છે.
તમારા હુકમથી સાધકો, સિદ્ધો, ગુરુઓ અને તેમના અનેક ચેલાઓ તમને શોધવા નીકળી પડે છે.
“જેઓ તમારું નામ - તમારી ભક્તિ માગે છે, તેમને તમે એ ભિક્ષા બક્ષો છો.
“હું તમારાં દર્શન માટે કુરબાન થયો છું. તેમને એ ભિક્ષા આપવાની કૃપા કરો!)
“તમે અવિનાશી પ્રભુએ આ ખેલ રચ્યો છે; સગુરુની પાથી એ બધું સમજાય.
નાનક કહે છે, સૌ યુગો દરમ્યાન તમે જ છો; બીજું કાંઈ નથી – બીજો કોઈ નથી.” [૭૩]
૧. રસ માળે ! એને આનંદ તમે માણે છે. ૨. સોફી હë– સમજ પડે. સૃષ્ટિ પહેલાં કે પછી.
"
સમાજતા .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org