SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પંજયંથી “નામથી સર્વ (ગૂઢ રહસ્યો) પ્રગટ થાય; નામથી બધી સમજ આવે; નામ વિના ભાતભાતના વેશ ધારણ કરે તો (તેથી કંઈ ન વળે; ઊલટું) ભગવાન પોતે તેમને માર્ગ-ભૂલ્યા કરી મૂકે. હે અવધૂત! સદ્ગુરુ પાસેથી નામ પામીએ, તો યોગની બધી યુક્તિઓ (-નું ફળ) આપોઆપ હાંસલ થાય. નાનક કહે છે : મનમાં વિચાર કરી જુઓ ! નામ વિના મુતિ ક્યાંથી? [૭૨] – ७३ [નાન–વી] "तेरी गति मिति तूहै जाणहि किआ को आखि वखाणे । तू आपे गुपता आपे परगटु સમ ા માળે साधिक सिध गुरू बहु चेले खोजत फिरहि फुरमाणे । मागहि नामु पाइ इह भिखिआ . तेरे दरसन कउ कुरबाणें ॥ अबिनासी प्रभि खेलु रचाइआ गुरमुखि सोझी होई । नानक समि जुग आपे वरत સૂની વહ ન જોહું ?” ૭રૂ અર્થ [નાનક પૂર્ણાહુતિ કરે છે –] “હે પરમાત્મા! તમારી પહોંચ અને હદ તમે પોતે જાણ! બીજો કોઈ શું કહે કે વર્ણવે? ૧. કુમારું – ખવાય – સાચા માર્ગથી અવળે માર્ગે ચડી જાય. ૨. પ્રતિ મિતિશનિ અને માપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy