SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ-ગોસટિ ૫૫ ૧૫૩ “નાનક કહે છે કે, તેઓએ (જીવને પરમાત્માથી જુદો પાડનાર) અહં પણું ગુમાવ્યું હોવાને લીધે, તેઓ પરમાત્મામાં સમાઈ જાય છે; તેઓને બીજી કોઈ ભ્રાંતિ રહેતી નથી. [૫૪] [નાન – વા] "कुबुधि चवावै सो कितु ठाइ किउ ततु न बुझै चोटा खाइ । जमदरि बाधे कोइ न राखै बिनु सबदै नाही पति साखै ॥ किउ करि बुझै पावै पारु નાન મનમુવિ વુક્ષે વાત છે પથ છે – અથ [નાનક-ચાલુ) “(ગુરુમુખ થવાને બદલે) પોતાની કુબુદ્ધિ લડાવ્યા કરનારો ઠેકાણે શી રીતે પડે? કશું તત્ત્વ સમજ્યા વિના તે (ફાવે તેમ ફાંફાં મારી) ઠોકરો જ ખાધા કરે. ભકામનાઓમાં અટવાયેલા હોવાથી) યમને દરવાજો બંધાઈ પડેલા તેઓને કોઈ કશી મદદ પહોંચાડી શકે નહીં. સદ્ગરુ પાસેથી નામ પામ્યા ન હોવાથી (પરમાત્માના દરબારમાં) તેમની કશી આબરૂ બંધાય નહીં, તથા કોઈ તેમનો જામીન ન થાય. - “તેઓને સાચો માર્ગ કેમ કરીને સમજાય તથા (ભવસાગરનો) પાર તે કેમ કરીને પામે? નાનક કહે છે કે, એવા મનમોજી મૂર્ખ માણસો મૂઢ જ રહેવાના. [૫૫] ૧. બાપુ પાવાદૃ ૨. મિા – મળી જાય છે– એકરૂપ બની જાય છે. ૩. માd I ૪. રાવૈ – રક્ષણ કરે. ૫. વિનુ સર્વે . ૬. સાવૈ | જામીન થવા જેટલો વિશ્વાસ રાખવો તે. ૭. ૧ યુસૈ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy