SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પંજથી “પછી ઘટઘટમાં ભરપૂર વ્યાપી રહેલા સત્ય-પરમાત્માને હાજરાહજૂર જોતાં, સાધક તે પરમાત્મામાં લીન થઈ જાય. “સત્ય-પરમાત્માનો સાક્ષાત્કાર થાય, એટલે વાણીનાં સૌ ગુપ્ત રહસ્યો પ્રગટ થઈ જાય. નાનક કહે છે કે, સત્ય-પરમાત્માને તે (જ્ઞાની) જેવા છે તેવા પરખી લે છે. [૫૩] - [નાન – વા] “સહન માફ મિટીને ૩ હો , ગુરમુનિ ના નટુ હોવૈ | सुंन सवदु अपरंपरि धार તે મુતુ સવતિ નિતારે છે गुरिकी दीखिआ से सचि राते नानकु आपु गवाइ मिलण नही भ्राते ॥ ५४ ॥ * [નાનક –ચાલુ] . “પરમાત્માનો સહજ ભાવે સાક્ષાત્કાર થાય, તો સુખ થાય; ગુરુના સંગથી જાગેલો ફરી ઊંધમાં ન પડે; “શૂન્યમાં ગાજતો અનાહત નાદ" અપરંપાર પરમાત્માને ધારણ કરતો હોય છે; એ (નાદ મારફતે પરમાત્મા જેને પ્રગટ થયા, તે) માણસને મુક્ત જાણવી. નામ પમાડીને તે અનેકોનો ઉદ્ધાર કરે છે. “સદગુરુ પાસેથી માર્ગદર્શન પામેલા તે સંતો સત્ય-પરમાત્મામાં રત રહે છે. ૧. રા. ૨. રવિ | ૩. વાળી ! વાણીથી ગમે તેટલું સમજાવ્યું હેય, પણ તેનું તત્વ તે અનુભવ કર્યો જ પ્રગટ થાય. “ઈશ્વર” વિષે વાણીથી ગમે તે કહ્યું હોય, પણ સાક્ષાત્કાર કર્યો જ ઈશ્વર-તત્વ ખરેખર સમજાય. ૪. સુન સવંદુ ! પ. તે – કહે છે. ૬. કુરિ વિના – ગુરુ પાસેથી દીક્ષા પામેલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy