________________
સિધ-ગોસટિ ૪૮
૪૮ ન્દ્રિ“વન મુવિ વંદુ હિવે ઘટ્ટ છારૂના
વન મુવિ ટૂરનુ તૉ તારંગા ! कवन मुखि कालु जोहत नित रहै
कवन बुधि गुरमुखि पति रहै ॥ कवन जोधु जो काल संघारै વા વાળી નાન વીવારે’ ૪૮ |
અર્થ (સિદ્ધો પૂછે છે:-)
કેવી રીતે શીતળતાનું ઘર એવો ચંદ્ર અંતરમાં (શીતળ) છાઈ રહે?
“કેવી રીતે સૂર્ય ઝળાંહળાં થઈને (અંતરમાં) પ્રકાશી ઊઠે? કેવી રીતે જીવને હંમેશાં તાડન કરનારો કાળ દૂર રહે? ગુરુને અનુસરનારો કેવી રીતે આબરૂભેર પાર નીકળી
જોય?
એવો તે કયો યોદ્ધો છે, જે (સર્વને હણનાર) કાળને હણે? હે નાનક, તમે વિચારીને જવાબ આપજો!' [૪૮]
'
नानक०. “सबदु भाखत ससि जोति अपारा
ससि घरि सूरु वसै मिटै अंधिआरा । सुखु दुखु सम करि नामु अधारा
- आपे पारि उतारणहारा ॥ ૧. જીવન મુવિ . ૨. હિવૈ - હિમ-બરફ-નું ઘર). યોગીઓ યોગસાધનામાં ચંદ્રનાડી, સૂર્યનાડી તથા ચંદ્ર અને સૂર્યના પ્રકાશને અંદર અનુભવ કર્યાની ગૂઢ વાત કરે છે. તે અંગે પ્રશ્ન પૂછીને તેઓ ગુરુ નાનકને માત કરવા પ્રયત્ન કરે છે. ગુરુ નાનક તે શબ્દોને પિતાની રીતે અર્થ કરીને જવાબ આપે છે. ૩. તારૂ . ૪. તપૈ | ૫. નિત / ૬. નોહત | ૭. જતિ હૈ ! પત = આબરૂ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org