________________
પંજચંથી
[नानक - चाल] "गुरमुखि नामु दानु इसनानु
गुरमुखि लागै सहजि धिआनु । गुरमुखि पावै दरगह मानु ___ गुरमुखि भउ भंजन परधानु ॥ | गुरमुखि करणी कार कराए ___ नानक गुरमुखि मेलि मिलाए ॥ ३६ ॥ -
___ [नान - या]
“शुरुनो संग ४२नारने नाम प्राप्त थाय; न आने ताणસ્નાનનું ફળ પણ તેનું પરમાત્મામાં સહેજે ધ્યાન લાગે.
“ગુરુનો સંગ કરનાર ઈશ્વરના દરબારમાં માન પ્રાપ્ત કરે : ભયભંજન પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે મુખ્ય પદ પામે.
ભગવાન તેની પાસે જે કાંઈ કરાવે તે કાર્યો તે (પ્રેમભક્તિ-પૂર્વક) કરે, તે પોતે ભગવાનને પામ્યો હોઈ બીજાઓને ५ ५माजी ॥४.१ [३६] -
३७ .
[नानक - चाल] "गुरमुखि सासत्र सिमृति बेद .
गुरमुखि पावै घटघटि भेद । गुरमुखि वैर विरोध गवावै
गुरमुखि सगली गणत मिटावै ॥ गुरमुखि रामनाम रंगि राता
नानक गुरमुखि खसमु पछाता ॥ ३७ ॥ -- १. परधानु । २. कराए । 3. मेलि । ४. मिलाए ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org