________________
સિધ-સટિ ૩૫
૧૩૦ મરણ પામી, જે (ભગવાનની ભક્તિમાં) બીજો જન્મ પામે તે મોક્ષ-દ્વારે પહોંચી શકે;
“ગુરુની પાસેથી નામ પામ્યા વિના સૌ કોઈ માયામાં લુબ્ધ થઈ રહે છે; – જરા વિચારી જુઓ!
“જેઓ સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી રાખે છે, તેઓ સૌથી મોટા બડભાગી છે. [૩૪]
[નાન – વાણું].
"गुरमुखि रतनु लहें लिवलाइ
__गुरमुखि परखै रतनु सुभाइ । गुरमुखि साची कार कमाइ , મુરમુવિ લાવે મનુ પતીગારું
આ છે; गुरमुखि अलखु लखाए तिसु भावै ।
નાન મુવિ વોટ ન વા રૂપ – "
અથ
[નાનક –ચાલુ ]
ગુરુનો સંગ કરનાર (પરમાત્મામાં) લવલીન થઈને રતનપદારથ પામે છે;
ગુરુનો સંગ કરનાર સહેજે એ રતન (માયિક પ્રલોભનોમાંથી) અલગ પારખી કાઢે છે.
ગુરુનો સંગ કરનાર સાચી સાધના આચરે છે, તેને અંતરમાં સત્ય-પરમાત્માની સાચી પ્રતીતિ થાય છે.
“ગુરુનો સંગ કરનારો અલખ- અગમ્ય પરમાત્માનાં દર્શન કરી શકે, એવી પરમાત્માની મરજી છે. ગુરુનો સંગ કરનાર (ભુલાવામાં પડી) કદી ઠોકર ખાય નહીં. [૩૫] -
૧. મરિ વૈ | ૨. સૂત્રે ! તભાવમાં. ૩. ક્વિાર્. ૪. સુમારે ૫. ગઢવું ઢવાણ - ૬. તિ, માવૈ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org