SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પંજયંથી नानक ताकउ मिले वडाई બાપુ પછાળે સવ નીમા | ૨૪ || - અથ [નાનક – ચાલુ] અગમ્યમાંથી એ નિર્મલ પ્રભુ પોતાની મેળે ગમ્ય બન્યા છે : નિર્ગુણમાંથી સગુણ! “ગુરુની સંગત પામે, તો પરમ પદનો ભાગી થાય; તથા તેમની પાસેથી પામેલા નામથી – (પરમાત્મા) તેને પાછો (પોતામાં) સમાવી લે. “એક પરમાત્માને સત્ય જાણે, અને અહંપણાને તથા દ્વૈતના ભ્રમને દૂર કરે, – તેને સાચો જોગી જાણવ; સદ્ગુરુનો ઉપદેશ પિછાનવાથી તેનું હૃદય-કમળ ખીલી ઊઠે છે. “જીવતોજીવત મરે (અર્થાત્ અહંપણું સદંતર લુપ્ત કરે) તેને સૌ કાંઈ દેખાય –સમજાય, – “અને સર્વના દેવકે પરમાત્માનો અંતરમાં સાક્ષાત્કાર થાય. તેને પરમ પદની પ્રાપ્તિ થાય; અર્થાત્ સર્વ જીવોમાં પોતાને વ્યાપી રહેલો તે જુએ! [૨૪] - २५ [નાન – વી] "साचौ उपजै साचि समावै સારે સૂરે # મફગા ! झूठे आवहि ठवर न पावहि ટૂર્ન બાવાનું મબા | आवागउणु मिटै गुर सबदी आपे परखै वखसि लइआ । ૧. = પરિચય – સેબત. ૨. સવદ્િ ા ૩. પ્રજાનું જીગા ! ૪. સરવે રંગ સર્વના દેવ, દેવાધિદેવ. ૫. વેë = મેટાપણું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy