________________
પંજયથી सतु संतोखु संजमु है नालि
नानक गुरमुखि नामु समालि" [११]
અથ
[નાનક - ચાલુ)
“વિષયો તરફથી પાછું ફરેલું મન એ ભિક્ષાપાત્ર અને પાંચ મહાભૂતોનાં લક્ષણોનો સ્વીકાર એ ટેપો !
“(પુરુષાર્થ સાધવામાં તત્પર) કાયા એ (કુશાસન કે). મૃગચર્મ; તથા મનને જાગૃત રાખવું એ લંગોટી !
“સત્ય, સંતોષ અને સંયમ(રૂપી શિગી-તુરાઈ) સાથે હોય;
“નાનક કહે છે કે, એ તૈયારી સાથે, ગુરુનું શરણ લઈ, પરમાત્માનું નામ સ્મર્યા કરવું ઘટે.” [૧૧]
सिद्ध० 'कवनु सु गुपता कवनु सु मुकता
___ कवनु सु अंतरि बाहरि जुगता । कवनु सु आवै कवनु सु जाइ
कवनु सु त्रिभवणि रहिआ समाइ' ॥ १२ ॥
અર્થ (સિદ્ધાં બોલ્યા :-).
બધામાં ગુપ્ત રહેલો (પરમાત્મા) કોણ છે? મુક્ત થવા નીકળેઓં (જીવાત્મા) કોણ છે?
કોણ અંદરથી અને બહારથી (પરમાત્મા સાથે) એકરસ થઈ રહે છે?
કોણ (સંસારમાં) જમ્યા કરે છે તથા મર્યા કરે છે ? ૧. કંઈ૩ – ઊંધું થયેલું – પહેલાં કરતું હતું તેથી ઊલટું કરનારું. ૨. વર – ખપ્પર. ૩. વમું | પાંચ મહાભૂતોનાં પાંચ લક્ષણો આ પ્રમાણે : આકાશનું લક્ષણ નિર્લેપતા, અગ્નિનું લક્ષણ મળ-કચરો બાળી નાખવો તે, પૃથ્વીનું લક્ષણ ધીરજ સહનશીલતા, પાણીનું લક્ષણ મેલ ધોઈ કાઢવો તે, અને પવનનું લક્ષણ સર્વ વસ્તુઓ પ્રત્યે સમભાવ. ૪. નાહિ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org