SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ "જયથી [નાન – વા] " दरसनु मेख करहु जोगिंद्रा મુંદ્રા શહેરી વિશા | बारह अंतरि एकु सरेवहु રવટું રતન ટૂ વંશા | इन विधि मनु समझाईऐ पुरखा । बहुड़ि चोट न खाईऐ . नानक बोलै गुरमुखि बुझे નોન-કુતિ હૃવ પાd I ૧ || - અર્થ નાનક –ચાલુ) “ભગવાનના દર્શન કરવાં, એ (સાર્ચો ભગ) વેશ, મુદ્રા, ઝોળી અને કંથા-ગોદડી છે – ' “(અંદર અને બહાર) એક પરમાત્માનું ધ્યાન ધરવું, એટલે બારેય પોગપંથ અને ખટદર્શન આવી ગયાં – “એ પ્રમાણે છે પુરુષમનને સમજાવે, તો ફરી સંસારરૂપી ચોટ ન લાગે. "નાનક કહે છે કે, હે યોગીન્દ્ર, સાચા ગુરુને સેવનારો સાચું જ્ઞાન પામી શકે, અને સાચો યોગ સાધવાની જુગતિ પણ! [૯] ૧. જોગીઓ કાનમાં જે મોટી કડી પહેરે છે તે. તેથી તે “કાનફટા' પણ કહેવાય છે. ૨. કેટલાક વાહ બંદિ એવો પાઠ લે છે. તે પ્રમાણે કૌંસમાં મૂકેલો અર્થ થાય. ૩. સાંખ્ય-ગાય-વૈશેષિક-પૂર્વમીમાંસા તથા ઉત્તરમીમાંસા (વેદાંત) - એ છ - ષ દર્શનશાસ્ત્રો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy