________________
૧૧૪ .
પ’જગથી
પૂછીએ છીએ; રાષ ન કરતા અને જવાબ આપજો – તમે કહો છો તેવા સંત-ગુરુનું શરણ વળી કઈ રીતે મેળવાય ?’
૧
(નાનકે જવાબ આપ્યો :-)
‘જગત્કર્તા પરમાત્મા પોતે સદ્ગુરુ સાથે મેળાપ કરાવે ત્યારે થાય. અને (સદ્ગુરુ મળે) ત્યારે આ ચંચળ મન પરમાત્મામાં સ્થિર થાય; ત્યારે તે પરમાત્માના નામનો આધાર સ્વીકારે, અને ત્યારે તેને સત્ય પરમાત્મા ઉપર પ્રેમભાવ' ઊભો થાય.” [૬]
66
सिद्ध० 'हाटी बाटी रहहि निराले रूखि बिरखि उदिआने ।
कंद मूल अहारो खाईऐ
अधू बोले गिआने ||
तीरथ नाईऐ सुखु फलु पाईऐ મૈત્યુ ન હારો હારૂં.' गोरख - पूतु लोहारीपा बोले
‘નોન-નુતિવિધિ સારૂં || ૭ || *
,
અ
(સિદ્ધોએ વળતો જવાબ આપ્યો :−)
‘અમે હાટથી કે વાટથી નિરાળા નિર્જન સ્થાનમાં" કે સૂક વૃક્ષ હેઠળ રહીએ છીએ;
કદ અને મૂળનો આહાર કરીએ છીએ. અમારા અવધૂત ગુરુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એ માર્ગ બતાવે છે.
‘અમે તીર્થંસ્થાનોમાં સ્નાન કરતા ભ્રમણ કરીએ છીએ – અને સુખરૂપી ફળ હાંસલ કરીએ છીએ.
Jain Education International
૧. ગુરુચારો – ગુરુના ઘરનું દ્વાર. ૨. વસ્ત૩ – ચાલતું રહેતું – અસ્થિર, ૩. સજ્જ રેિ વૈસે – સાચા પરમાત્માના ઘરમાં બેસે – સ્થિર થાય. ૪. વિમારો “ જ્યાર. ૧. વિજ્ઞાને
For Personal & Private Use Only
www.jainelibrary.org