________________
સિધ-ગોસટિ ૬
અથ
[નાનક-ચાલુ)
“જેમ કમળ પાણીમાં નિર્લેપ રહે છે, તથા બતક જેમ (ડૂબી ગયા વિના) સામે પ્રવાહ તરે છે, તે પ્રમાણે (ગુરુ પાસેથી પામેલા ભગવાનના) નામમાં લીન રહેનારો ભવસાગરમાં ડૂળ્યા વિના તેને તરી જાય છે. હું તેથી (ભગવાનનું) નામ જપું છું.”
જે એ પ્રમાણે (સંસારમાં) નિર્લેપ રહે છે, જેના મનમાં એક પરમાત્મા જ વસે છે; આશા વચ્ચે જે આશા-રહિત થઈને રહે છે; તથા અગમ અગોચર એવા પરમાત્માનાં દર્શન કરી, બીજાઓને પણ કરાવે છે, – નાનક તેવા સંત-ગુરુનો દાસાનુદાસ છે.” [૫]
सिद्ध-योगीओ० 'सुणि सुआमी अरदासि हमारी
पूछउ साचु बीचारो । रोसु न कीजै उतरु दीजै
૩િ પાશે ગુરડુબાર” नानक० " इहु मनु चलतउ सच घरि वैसे
नानक नामु अधारो । आपे मेलि मिलाए करता
ટા સાનિ પિગાર” | ૬ |
(કેટલાક સિદ્ધો બોલી ઊઠ્યા:-) “હે સાધુ, અમારી અરજ સાંભળો ! અમે સાચી વાત
૧, નિરામુ . ૨. સવ િ ૩. સુતિ | ૪. વવાશે . પ. પુતિ | ૬. મુગામી – સ્વામી, ૭. ગરાસ | ૮. વીરારો ! પ૦- ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org