________________
हरि चरणकमल - मकरंद लोभित मनो
अनदिनो मोहि आही पिआसा । कृपाजलु देहि नानक सारिंग कउ होइ जाते तेरै नामि बासा ।।
હે પ્રભુ, તમારા ચરણ-કમળના મકરંદ રસ ઉપર લોભાયેલા મારા મનની પ્યાસ રાત-દિવસ બુઝાતી નથી;
તો ચાતક પક્ષીની પેઠે (મેબિંદુ માટે) તલસતા નાનક ઉપર તમારું કૃપા-જલ વરસાવા, જેથી તમારા નામમાં તે લૌન થઈ જાય ! .
[રાગ ધનાસરી, મ૦ ૧, પૃ૦ ૬૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org