________________
આસા-દી-વાર ૨૪
૧૦૫ પરમાત્માએ જે કામ આપણે માટે પહેલેથી ફરમાવી રાખ્યું હોય, તે જ આપણે કરવું ઘટે.
હે નાનક, એ એક (પરમાત્મા) સિવાય બીજું કોઈ સ્થાન નથી (જેનું શરણું લેવાય). તેથી –
તે કામ કરવા જે તેની મરજી અનુસાર હોય.” [૨૪]
૧. પુરા ૨. વારિ – બહાર-સિવાય. ૩. વારૂ–જગા, સ્થાન. ૪. જપુજીની પહેલી પૌડીમાં પણ જણાવ્યું છે –
દુર રાખું વ૮TI ...” –બસ (પરમાત્માના) હુકમ અનુસાર (તેની સરસા રહીને) ચાલે...'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org