SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પંજથી આગળ (ધર્મરાજાના દરબારમાં) તેની (સારી-ખોટી) કરણી વાંચવામાં આવી અને ચોપડામાં લખેલો હિસાબ કરી બતાવવામાં આવ્યો. તેને પગ મૂકવાનું સ્થાન પણ ક્યાંય રહ્યું નહિ; હવે ગમે તેટલું કલ્પાંત કરે, પણ તેને કોણ સાંભળે? – ખરે જ, અંધ મનવાળા મૂરખે એનો મનુષ્ય-જન્મ એળે ગુમાવ્યો! [૩] વૌવી नदरि करहि जे आपणी ता नदरी सतिगुरु पाइआ । एहु जीउ बहुते जनम भरंमिआ ता सतिगुरि सबदुः सुणाइआ ।। सतिगुर जेवडु दाता को नही सभि सुणिअहु लोक सबाइआ। सतिगुरि मिलिऐ सचु पाइआ जिन्ही बिचहु आपु गवाइआ ॥ – ગિનિ સવા સંજુ વૃક્ષારૂ ક | અર્થ પરમાત્મા કૃપાદૃષ્ટિ કરે, ત્યારે સદ્ગુરુનો ભેટો થાય. કેટલાય જન્મોથી આ જીવ ભટક્યા કરતો હતો ત્યારે આ જન્મમાં) સદગુરુએ તેને પરમાત્માનું નામ સંભળાવ્યું. સદ્ગુરુ જેવા મોટા દાતા કોઈ નથી, તે લોકો, સૌ સાંભળો – રસગુરુ મળે ત્યારે સત્ય પરમાત્મા પમાય – સદ્ગુરુ આપણાં અંતરમાંથી (તુચ્છ અને મિથ્યા એવું) હુંપણું દૂર કરે, – –અને પરમ સત્ય એવા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે. [૪]. पौडी ५ नाउ तेरा निरंकारु है नाइ लइऐ नरकि न जाईऐ । जीउ पिंडु सभु तिसदा, 'दे खाजै' आखि गवाईऐ ॥ ૧. સૌ – આગળ, પરલોકમાં. ૨. સરળ રતિ (કૃતિ કર્મ). ૩. નરિ ! – નજર. ૪. સવા ૫. સો સ,- એકમાત્ર સત્ય એવા પરમાત્મા). ૬. ગુફાફડ્યા. – સાક્ષાત્કાર કરાવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy