SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ * પંજથી કડી ૬: રા - (મરજી) અનુસાર, સરસા રહીને. મૂળ અરબી રજ્ઞા શબ્દને અર્થ મરજી, ખુશી એવો થાય છે. “ખુશી આનંદના અર્થમાં નહિ, પણ આપણે પછીએ કે, “તે આમ કેમ કર્યું?' તે જવાબમાં કહે કે, “મારી ખુશી!' – એ અર્થમાં. સગાને પ્રત્યય લાગતાં તેને અર્થ (મરજી) અનુસાર, સરસા રહીને – એ થાય. દાખલા તરીકે – દુમ રગાર્ડ વI એટલે હુકમ અનુસાર તેની સરસા રહીને ચાલે. રઝા શબ્દ એ પણ ગુરુ નાનકનાં પદમાં ઘણો વપરાયેલે મળે છે. જેમકે શર મારું વસમ રાઉં ! - માલિક (પરમાત્મા)ની મરજી અનુસાર કામ કરવાં. (રાગ આસા, મ૦ ૧, ૫૦ ૪૧૧, અસ૮૦ ૧-૬) સો રે વો તિલૈ નાદ . (આસા-દી-વાર, પૌડી ૨૪) – તે કામ કરવાં જે તેમની મરજી (હુકમ) અનુસાર હોય. पूरबि लिखिआ किउ मेटीऐ लिखिआ लेखु रजाई । - પરમાત્માએ પિતાની મરજી અનુસાર જે લેખ પહેલેથી લખ્યા હોય, તે કેમ કરીને મિટાવી શકાય? (સિરી રાગ, મ૦ ૧, પૃ. ૫૯, ૧૦-૭) ચાઇ સતા રગાર્જ I (સેરઠી, મ૦ ૧, અસટ), પૂ૦ ૬૩૪; ૧-૬) - સદા (તારી) મરજી અનુસાર ચાલું. - जिउ तुधु भावै तिउ राखु रजाई । - તારી મરજીમાં આવે તેમ મને રાખ. (ધન સી, મ0 ૧, પૃ. ૬૮૬; ૨-૮) સને બાપ દુવમ્ સિપાઈ, નાને સા રબાઈ ! (સિધ-સટિ, ૩). - સહજ (પરમાત્મા)માંથી હું આવ્યો છું, અને તેમને હુકમ થશે ત્યાં જવાને છું. (એમ) હું તેમની મરજી અનુસાર સદા વર્તુ . કડી ૨૭: મવિના – ભાષા. ગુરુ નાનક પિતાના સમયમાં ખત્રીઓની થયેલી અધોગતિ વર્ણવતાં કહે છે – खत्रीआ त धरमु छोडिआ मलेछ भाखिआ गही । - ખત્રીઓએ ધર્મ તો છે અને પ્લેચ્છોની ભાષા ગ્રહણ કરી છે, ધનાસરી મ૦ ૧, ઘરુ ૩, પૃ૦ ૬૬૨; ૧-૬-૮). કડી ૩ર: નરી મોડુ ફુગાર I – અને કૃપા થતાં દ્વાર! પહેલી પૌડીમાં જણાવ્યું છે તે પ્રમાણે સેચ-વિચ ૨, મન-ધ્યાન વગેરે ક્રિયાઓથી “સચિઆરા' થવાનું નથી. તેને માટે તે “હું કરું', “મેં કર્યું” એવી અક્કલહોશિયારીઓ લડાવવાને બદલે અંતરમાં રહેલા પરમાત્માના હુકમની સરસા રહીને ચાલવું જોઈએ. કારણકે, ઉપનિષદ પણ જણાવે છે તે પ્રમાણે, પરમાત્મા બુદ્ધિશક્તિશાસ્ત્રાભ્યાસ – સંભાષણ વગેરેથી નથી મળતા. પરમાત્મા છે જેને તે પોતે પસંદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy