SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જો જે કરમાય ની...95 ત્યારબાદ દેવે દેવલોકના સુખનું સ્વપ્ન આપ્યું. પુષ્પચૂલાએ બીજા બીજા દર્શનકારોને દેવલોકનું સ્વરૂપ પૂછ્યું. પરંતુ સાચું જાણવા મળ્યું નહિ. તેથી અર્ણિકાપુત્ર જૈનાચાર્યને પૂછ્યું. ત્યારે તેમણે દેવલોકનું સ્વરૂપ યથાવસ્થિત બતાવ્યું, જેવું પુષ્પચૂલાએ સ્વપ્નમાં જોયું હતું. તેથી વૈરાગ્ય પામી ચારિત્ર લઈ આલોચના પ્રાયશ્ચિત વગેરેથી નિરતિચાર ચારિત્ર પાળી વૈયાવચ્ચ આદિ કરતાં તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવ્યો. અહીં ખાસ વિચારવાનું એ છે કે કર્મવશ ભાઈ-બહેન પતિ પત્ની બની ગયા. પરંતુ પુષ્પયૂલા રાણી સ્વપ્નમાં દેવલોકનું દશ્ય જુએ છે. આલોચના પ્રાયશ્ચિત લઈને પુષ્પચૂલા મોક્ષ સુધી પહોંચી ગઈ. તેથી આપણે પણ શુદ્ધ થવા માટે પ્રાયશ્ચિત લેવું જોઈએ. આપણે એવા પાપો કર્યા જ નથી, તો ડરવાનું શા માટે ? અરે જીવ ! પાપ કરતાં નથી ડર્યો, તો પાપોની શુદ્ધિ કરવામાં કેમ ડરે છે ? TV @@ @G's dE GOGO DOD doo For Personal & Pyate Use www.jainelibrary.org Jan Educa contabional ::::: GS 15
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy