________________
સબૂર !
આસપાસની લગભગ દરેક વ્યક્તિ આપણને અન્યાયકર્તા ભાસતી હોય તો સૌપ્રથમ આપણો સ્વભાવ જ વિચારવાની તાતી જરૂર છે. આપણો ક્રોધી સ્વભાવ. કર્કશ શબ્દો... શંકાશીલ પ્રકૃતિ.. બધાની નિંદા કરવાનો રસ.. કામચોરી વૃત્તિ. ઉંધા વિચારો જ કરવાની કુટેવ. જો આવું કાંઈપણ જણાય તો સૌપ્રથમ એ જ સુધારવાની તાતી જરૂર છે. તટસ્થ નિરીક્ષણ કર્યા પછી પણ આ કશું ન જણાય, તો પણ પૂર્વકર્મોનો-અપરાધોનો વિચાર કરીને મનને તો શાંત જ રાખવાનું છે.
બોધપ્રદ સાહિત્ય. - હંસા તું ઝીલ મૈત્રી સરોવરમાં (ગુજરાતી + હિન્દી લગભગ ૬૧૦૦૦ નકલ) - હૈયું મારું નૃત્ય કરે - હું કરું હું કરું એ જ અજ્ઞાનતા (લગભગ ૨૦૦૦૦ નકલ) - કર પડિક્કમણું ભાવશું - અવિષ્પા અખાણંદ - હું છું સેવક તારો રે - હા ! પસ્તાવો વિપુલ ઝરણું.. - મિચ્છામિ દુક્કડં. - ટાળિયે દોષ સંતાપ રે...
Jain Education International
For Personal & Private Use Only
જેલર | whermendrary.org