________________
૬) પરમ તેજ ભાગ ૧-૨ (લલિત વિસ્તરા) : આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિશ્વરજી
મ. સા. (દિવ્ય દર્શન કાર્યાલય, કલિકુંડ) ૭) નાકોડા ટ્રસ્ટ સંચાલિત હિંદીમાં વિશ્વ પ્રકાશપત્રાચારપાઠ્યક્રમ’ (જૈન પરિચય,
જૈન વિશારદ અને જૈન સ્નાતક એમ ત્રણ વર્ષનો ડીગ્રી કોર્સનો નિ:શુલ્ક
અભ્યાસક્રમ કરવો. આજ સુધી ૯૦ હજાર ભાગ્યશાળિઓએ લાભ લીધો છે. ૮) આંખે આંસુની ધાર : પૂ. પંન્યાસ શ્રી રશ્મિરત્નવિજયજી મ. સા. લિખિત પૂ.
ત્યાગી તપસ્વી સ્વ. શ્રી મોક્ષરત્નવિજયજી મ. સા.નું જીવન ખાસ વાંચવું અને
વંચાવવું (બરસ રહી અંખિયાં) ૯) જો જે કરમાય ના (ભવ આલોચના) ...! ૧૦) સચિત્ર જૈન રામાયણઃ ગુરુદેવશ્રી ગુણરત્નસૂમ લિખિત છેલ્લા બન્ને પુસ્તકો માર્મિક છે.
. ગુરુ વંદન વિશે... ગુરુમહારાજને સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ ન પડે એ રીતે વંદન કરવા. જમણા હાથનો પંજો ખુલ્લો રાખવો.
.સામાયિક વિશે... • રોજ એક લાખ હાંડી સોનાનું દાન આપે એનાથી વધારે લાભ એક સામાયિકમાં
છે. ૯૨૫ ૯૨૫ ૯૨૫ પલ્યોપમનું દેવાયુષ્ય બંધાય છે. એક એક સામાયિક કરીને પાર્યા વિના ત્રણ સામાયિક સુધી ચાલે પણ દર ૪૮ મિનીટે સામાયિક લેવાની ક્રિયા કરવી પણ પારવી નહિ. જો ચોથી સામાયિક લેવી હોય તો પારીને ચોથી સામાયિક લેવી. ચાલુ વ્યાખ્યાનમાં સામાયિક આવી ગઈ હોય તોય પાળવાની જરૂરત નથી. સામાયિકમાં ગાથા ગોખવી, સ્વાધ્યાય કરવો. માળા ગણી શકાય. સામાયિક કે પચ્ચખાણ પારતી વખતે જમણા હાથની મુઠ્ઠી વાળવી. પ્રશ્ન :- બીજનો ચંદ્ર શા માટે જોવાય છે? ઉત્તર :- સીમંધરસ્વામી પાસે તરત પહોંચે છે, શાશ્વત જિનાલયના દર્શન થાય
ગુડનાઈટ... ૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org