________________
પુણ્ય બંધાય તેટલું પુણ્ય પ્રતિક્રમણની ઈચ્છા માત્રથી થાય છે. ૨) ૫,૫૦૦ ગર્ભવતી ગાયોને કતલખાનાથી છોડાવવામાં જેટલું પુણ્ય બંધાય તેટલું
પુણ્ય એક મુહપત્તિના દાનથી બંધાય છે. ૩) ૧૦ કરોડ ગાયોને કતલખાનાથી છોડાવીએ એટલું પુણ્ય પ્રતિક્રમણનો ઉપદેશ
આપવા માત્રથી બંધાય છે. ૪) ૨૫ હજાર શિખરબંધી બાવન જિનાલયો બાંધે તેટલું પુણ્ય ચરવળાનાદાન માત્રથી
થાય છે. ૫) ૧કરોડમાસક્ષમણ અથવા ૧ કરોડપંખીનાપાંજરાક્રાવેતેટલું પુણ્ય ૧ કટાસણાના
દાન માત્રથી થાય છે. ૬) ૮૮ હજાર દાનશાળાઓ બાંધવા જેટલું પુણ્ય એક ગુરુવંદન કરવાથી થાય છે. ૭) ૮૮ હજાર શિખરબંધી જિનાલયો બંધાવી એમાં ૫૦૦ ધનુષ્યની કાયા પ્રમાણ રત્નમયી પ્રતિમાઓ સ્થાપે તેટલું પુણ્ય માત્ર એક ઈરિયાવહિયાથી થાય છે.
. આધાર ગ્રંથ. આવશ્યક - પન્નવણા - જીવાભિગમ - ભગવતી સૂત્ર
ગૃહસ્થોએ સ્વાધ્યાય માટે ઘરમાં વાંચવા અને
વસાવવા લાયક શુદ્ધ ગુજરાતીના ખાસ ગ્રંથો ૧) ઉપદેશમાલા:ગુજરાતી ભાષામાં (જૈનઆત્માનંદ સભાભાવનગરથી પ્રકાશિત) ૨) ઉપમિતિ ભવ પ્રપંચ કથા : ગુજરાતી ભાષામાં (મોતીલાલ ગિરધારીલાલ
કાપડીયા) (આ બંને ગ્રંથોના મૂળમાં લખેલું છે કે આ ગ્રંથો વાંચી-સાંભળી સુખમય સંસાર
પર વૈરાગ્ય ન જાગે તો તે અનંત સંસારી.) ૩) પ્રશમરતિ વિવેચનઃ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મ. સા., મહેસાણા ૪) જ્ઞાનસાર વિવેચનઃ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મ. સા., મહેસાણા. ૫) શાંત સુધારસ વિવેચન : આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મ.સા., મહેસાણા
Jain Education International
ગડનાઈટ... ૯o FO? Personal & Private Use Only
www.jainelibrary.org