SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ સુખનું કારણ છે, કહો કે સ્વયં સુખ છે. નશાન્તી ત: સુરમ્ | ઇન્દ્રિયો અને મનની ગુલામીમાંથી છૂટી તેમને પોતાને વશ કરવાનો ઉપાય પણ યોગ જ છે. ઇન્દ્રિયો અને મન જેને વશ હોય છે તેની બુદ્ધિ અને પ્રજ્ઞા સ્થિર થાય છે, તે સ્થિતપ્રજ્ઞ બને છે. પંડિતજીએ પણ યોગની ઉપયોગિતાને સુપેરે સમજાવી છે. આશા છે કે પંડિતજીના આ તર્કપૂત પ્રાંજલ લેખો વાચકોના - વિશેષતઃ ધર્મ અને યોગવિદ્યાના જિજ્ઞાસુઓના – ચિત્તને સમૃદ્ધ કરશે, અમલ માર્ગ બતાવશે તેમ જ સંતર્પક બની રહેશે. ૨૩, વાલ્વેશ્વર સોસાયટી નગીન જે. શાહ આંબાવાડી, અનુવાદક અમદાવાદ-૩૮૦ ૦૧૫ ૨ ઓક્ટોબર ૨૦૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy