SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અચિંત્ય શક્તિ ઉપર આપણને પૂર્ણ થતા અને સાધના દ્વારા અનુભવ પણ થશે. નમો = About turn પાછા ફરવું. (દુન્યવી વસ્તુ સંબંધના વિચારમાંથી). au foaig'= Turning towards the Divinity દુન્યવી વસ્તુઓ સંબંધી વિચારમાંથી પરમાત્મા તરફના પ્રયાણને મંત્ર છેઃ “નમો અરિહંતાણું.” Namo is the turning point from fanta to . Namo is the turning point from subconscious to superconsious. આપણા ચિતન્યને પરવ્ય(પુદગલ દ્રવ્ય)ના સંબંધમાંથી છોડાવવાની અને આત્મ-સ્વરૂપમાં સ્થિર કરવાની પ્રક્રિયા “નમો અરિહંતાણુંના ધ્યાનમાં છે. - નમવું = પરિણમવું. પરિણમવું = તત સ્વરૂપ બનવું, (તદાકાર ઉપગે પરિણમવું) તત્ સ્વરૂપ બનવું = તે રૂપ હવાને અનુભવ કરે, અને છેવટે તે રૂપ થઈને સ્થિર રહેવું. . પરમાન અને અનુભવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છે. પરમાત્માના ધ્યાન દ્વારા પરમાત્માની પૂર્ણતાને દિવ્ય • પ્રકાશ આપણા અંતર-આત્મામાં ઝીલી શકાય છે, અને તે દ્વારા આત્મસ્વરૂપના અનુભવરૂપ રત્નત્રયીમાં રમણતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy