SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ લખેલ ટબમાં આ રીતે છે: “એમ શુદ્ધ નિમલ તરવ શ્રી અરિહંતદેવ સિદ્ધ ભગવાન તેના રસે (સાધકની ચેતના) રંગાણી તેહના ગુણની ભેગી જે મારે (સાધકની) ચેતનામયી અન્ય વિકલપ ટાળી અનુભવી ભાવના સહિત પ્રભુ વરૂપે (સાધકની ચેતના) રસીલી થઈ તે વારે તે ચેતના, પિતાના આત્મસ્વભાવને પામે. આત્મસ્વભાવ રુચિ (સમ્ય દર્શન) આત્મસવભાવ ઉપયોગી (સભ્ય જ્ઞાન) આત્મસવભાવ રમણી (સમ્ય ચારિત્ર) આત્મા અનુભવી થાય ... એટલે પહેલાં હું (પરમાત્મા જે જ) અનંત ગુણી છું એ નિધોરરૂપ સમગ્ર દેશના પ્રકાશે, સ્યાદવાદ સત્તાનું ભાસન (જ્ઞાન) થાય, પછી જે સત્તા પ્રગટી તેહને (તેમાં) રમણ અનુભવ ચારિત્ર ગુણ પ્રગટે, પછી નિરાવરણ કેવળજ્ઞાન નીપજે (પ્રગટે) એ પરમ પૂજ્ય શ્રી અરિહંતને પૂજવાથી પિતાને પૂજ્ય સ્વભાવ પ્રગટે. “(જિનવર પૂજા રે તે નિજ પૂજના રે)” નવકારની સાધનાની ૧૨ રીતે આપણે જોઈ એક પછી એક ચઢતી ભૂમિકાની આરાધના આપણા જીવનમાં વિકસિત થતી જાય તેવા સંકલ્પપૂર્વક આગળ વધવું. પરમાત્મા આપણને જરૂર સહાય કરશે. પરમાત્મા તે કલ્પવૃક્ષ છે. તેમના ચરણ-કમળમાં કરેલ શુભ સંકલ્પ અવશ્ય ફળદાયી બને છે. કેટલુંક વધુ તત્વજ્ઞાન ઈશું એટલે નવકારની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy