________________
ધરવું. અથત “ને ' પદમાં ચંદ્રની બા સમાન વેત વણીને ચિંતવવા. રિસા પદમાં અરણની પ્રભા સમાન રક્ત (લાલ) વણેને તિવવા. “ જારિયાળ' પિઠમાં સુવર્ણ સમાન પીળા વર્ગોને ચિંતવવા. “ કારણયા” પદમાં નીલમ રત્ન સમાન લીલા વણીને ચિંતવવા અને “નમો ને રાજાજ' પદમાં અજન સમાન શયામ વણી ચિંતવવા. આ અક્ષરે જ્યારે બરાબર સ્પષ્ટ અને સ્થિર દેખાય, તથા તેનો રંગ બદલાઈ ન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું સમજવું. આ રીતે જ્યારે અક્ષરે પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાઓ ફૂટતી જણાય છે અને છેવટે તે અદ્દભુત તિમય બની જાય છે. અક્ષરને
તિમય નિહાળતાં પરમ આનંદ આવે છે અને આપણું હદયકમળ જે અધમુખ હોય છે, તે ઊવમુખ થવા માંડે છે.
નમસ્કાર મંત્રના અક્ષરે તે સામાન્ય અક્ષર નથી પરંતુ ભવાટવીમાં ભૂલા પડેલા પથિકના માર્ગદર્શક છે. નવકારના અક્ષણ અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોને જાપ અને ખાન એ આત્મ-અનુભવની દિવ્ય પ્રક્રિયાનાં મંગલમય રોપાન છે. ચિંતામણિ, કહપવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિવાનો વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયક છે.
ધ્યાન વખતે નીચે પ્રમાણે ભાવના કરી આત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org