________________
ભાવિત કરે. પોતાના મનને નીચેના વિવારાથી પણ કરવું.
પ્રણિધાન હે પરમ મંગળ નવકાર ! તારા શરણે આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિંત્ય જ પ્રભાવથી નિયમિત, અખંડ રીતે, ઉત્સાહથી જ 4 અને એકાગ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના છે ઉદ્દેશથી તને આરાધવાનું સામર્થ્ય મારામાં આ પ્રગટે! બસ, તે સિવાય બીજું કઈ પણ મારે જોઈતું નથી.
મેરુપર્વત જેટલું સેનું વિશાળ સામ્રાજ્ય, દેવલોક આદિ સંપદાઓ આ બધું મળવું સુલભ છે પણ ભવચકમાં ભાવથી નમસ્કાર મંત્ર મળ અતિ દુર્લભ છે. માટે જાપ વખતે મનને સમજાવવું. “હે મન! આ નવકાર શું ચિંતામણિ છે? કામધેનુ છે? કલ્પવૃક્ષ છે? ના. નવકાર તે આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિ કપેલી વસ્તુ આપે છે. પણ નવકાર તે અકલ્પનીય એવું માસ આપે છે, માટે હે મન ! તને હું
ભાવથી વિનંતિ કરું છું કે તે નમસ્કાર મિત્રના સ્મરણમાં પણ પણ પ્રમાદ કરીશ નહીં.”
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org