________________
આઠમા પ્રકાશમાં પણ ધાનનું વર્ણન કરતાં જણાવે છે કે
तथा पुण्यतम मन्त्र', जगत्रितयपावनम् । योगी पंचपरमेष्ठि-मस्कारं विचिन्तयेत् ॥१॥
–ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રને સાધકે વિશેષ પ્રકારે ચિંતવે,
अष्टपत्रे सिताम्भोजे, कणिकायां कृतस्थितिम् । भाषं सताक्षरं मन्त्र, पवित्र' चिन्तयेत ततः ॥२॥ सिद्धादिकचतुष्कं च, विक्रपत्रेषु यथाक्रमम् । चुलापादचतुष्क च, विदिपत्रेषु चिन्तयेत् ॥३॥
–આઠ પાંખડીનું શ્વેત કમળ ચિંતવવું, તે કમળની કણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર “અમો આરિતાળ” ને ચિંતવ, પછી સિદ્ધાદિક ચાર મંત્રોને દિશાઓનાં પત્રોમાં અનુક્રમે ચિંતવવા અને ચૂલિકાના ચાર પદને વિદિશાનાં પાત્રોમાં ચિંતવવાં.
શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવા માટે કણિકા સહિત અષ્ટદલ કમલમાં શ્રી નમસ્કાર મહામંત્રના નવ પદોની કેવી રીતે સ્થાપના કરવી તેને ખ્યાલ આવે તે માટે અહીં તેનું ચિત્ર મૂકવામાં આવ્યું છે.
પિંડસ્થ અને પદસ્થ ધ્યાન આકૃતિ અને રંગના ખ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરે બને તેટલા સુંદર અને સાહાર કલપવા અને પરમેષિાના વર્ણ પ્રમાણે તેનું ધ્યાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org