________________
થઈ જાય તે માટે નાનું બાળક માત્ર બારાખડી જ આવડતી હાય અને વાંચતું હોય તે રીતે, ......................... ... !
એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીધ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને હરિને ઉપયોગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપને અભ્યાસ ચાલુ રહેતાં થોડા સમય પછી આંખ બંધ કર્યા પછી પણ અક્ષરે દેખાવા માંડશે. તે પછી હૃદયરૂપી કે કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પોતાના નામની જેમ પંચપરમેષ્ઠિના નામને લખતા હોઈએ તેવી રીતે એકાગ્રતાથી જાપ કરે. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ ધ્યેય તે તે જ રાખવું જેથી દિનગ્નતિદિન સ્થિરતા વધતી જશે.
અક્ષરો જોવા માટેની બીજી રીત ઉપરની રીત મુજબ જા૫ નિયમિત કરવા ઉપરાંત નેત્રો બંધ કરીને અક્ષરે નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રયોગ છે. જેમ કે-નેત્રો બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું, પછી - ધારણાથીજ હાથમાં ચાકનો કકડો લઇને તેના ઉપર જો એમ ધારણુથી લખવું એટલે લખેલું કાશે ન દેખાય ત્યાં સુધી ફરી ફરીને એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org