________________
ઉપગ જેના પૂર્વકની પ્રત્યેક ક્રિયા ધ્યાન રૂ૫ અને છે. નવકારના અક્ષરોને આંખ બંધ કરીને નજરની સામે લાવવા માટે નીચે મુજબ પ્રયોગ કરવા. પગ ન. ૮:
જાપ-પ્રથમ નવકારવાળી આદિના આલંબનથી, શંખાવર્ત, નવાવર્ત આદિથી, અને પછી હદયકમળમાં નવકારના અક્ષરાની ધારણાથી કર. અક્ષરોની ધારણાને અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે. '
અક્ષરે લેવાની પ્રથમ રીત મહામંત્રોના અક્ષરો સાથે આપણું ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાળા રંગ ઉપર સફેદ અક્ષરેવાળું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું એક વખત અડસઠ અક્ષરે વંચાય ત્યારે એક જાપ થયે ગાણાય. અક્ષરે વાંચતી વખતે જે અક્ષરો વંચાતા હેય તે અક્ષર ઉપર જ દષ્ટિને ઉપયોગ પણ રાખો, કારણ કે આપણને આ મહામંત્ર બોલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલ હોવાથી અતિપરિચિત બનેલા હોય છે. તેથી દૃષ્ટિનો ઉપયોગ જ વાંચતી વખતે જો ઉપર મો’ વાંચતી વખતે “અ” ઉપર, અને વાંચતી વખતે જ ઉપર “જિ વાંચતી વખતે “ત' ઉપર અને “ વાંચતી વખતે જ ઉપર એમ ઉપયોગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જવા સંભવ છે. એવું ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org